હયાતી અથવા ગુજરનાર નો પેઢીઆંબો _ પેઢીનામું ,
પેઢીનામું સોગંદનામું નમુનો
Pedhinama in Gujarati format _ Pedhinama Affidavit _ Varsai Ambo
શું તમારે હયાતી અથવા મૈયત નો પેઢીનામું અને પેઢીનામાનું સોગંદનામુ બનાવવા માંગો છો ?
જો તમે જાતે કોમ્પ્યુટરમાં Microsoft Office Word માં
ગુજરાતીમાં એડિટ કરી શકો છો તો E01 Pedhinama.Doc અને
E01A Sogandhnamu.Doc અને E01B Application.doc
ફાઈલ ની લિંક આપેલી છે.
Covid 19 Time " Work From Home "
પણ જે વ્યક્તિ જાતે કોમ્પ્યુટરનું કામ નથી કરી શકતા તેમના માટે અમે તમને અમે લખીને આપશું. જરૂરી માહિતી કાગળમાં હાથથી લખી ફોટો પાડી વોટ્સએપ કરશો અને પેઢીનામું , સોગંદનામાં અને તલાટી અરજી ના ટોટલ રૂપિયા ૨૦૦ ઓનલાઇન PayTM કરશો તો અમે તમને PDF ફોર્મેટમાં ફાઈલ તમને વોટ્સએપ કરશું. તમારી નજીકના ઝેરોક્ષ અને પ્રિન્ટર વાળના ત્યાં PDFમાંથી પ્રિન્ટ કઢાવી શકશો ત્યાર બાદ નોટરી અને તલાટી પાસે જવાનું રહેશે.
મારુ નામ રાધેશ્યામ પટેલ છે અને અમદાવાદમાં રહું છું.
અમારો વોટ્સએપ નંબર 70 1615 9450 છે.
0 ટિપ્પણીઓ